શાહબાઝ શરીફને જોઇને હસી પડ્યા પુતિન, પાકિસ્તાનીઓ પણ લઇ રહ્યા છે મજા

ઉઝબેકિસ્તાનમાં SCO સમિટમાં ભાગ લેવા ગયેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની મુલાકાત દરમિયાન કંઈક એવું થયું કે પુતિન હસી પડ્યા. જોકે, પુતિન હાસ્ય રોકવાનો પ્રયાસ કરતા રહ્યા. આ વીડિયા સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છએ અને ઇમરાન ખાનના સમર્થકો એની મઝા લૂંટી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પાકિસ્તાનના […]

Continue Reading

SCO સમિટમાં સામેલ થવા PM મોદી ઉઝબેકિસ્તાન જવા રવાના, શાહબાઝ શરીફ સાથે વાતચીત અંગે અટકળો

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન(SCO) સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી ઉઝબેકિસ્તાનના સમરકંદ જવા રવાના થઈ રહ્યા છે. કોરોના મહામારી બાદ પ્રથમ વખત આ સંગઠનના તમામ સ્થાયી સભ્ય દેશોના નેતાઓ એક મંચ પર હાજર રહેશે. આ SCO સમિટને ઘણી રીતે ખાસ માનવામાં આવે છે, કારણ કે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ […]

Continue Reading