દેશભક્તિમાં ડૂબ્યુ બોલીવૂડ, જુઓ તમારા ફેવરિટ સ્ટાર્સે કેવી રીતે સેલિબ્રેટ કર્યો Independence Day

સ્વતંત્રતા દિનની 75મી વર્ષગાઠ નિમિત્તે દેશભરના તમામ નાગરિકો હર ઘર તિરંગા અભિયાન સાથે જોડાયેલા છે ત્યારે ભારતીય ઝંડા સાથે ફોટોઝ ક્લિક કરીને સોશિયલ મીડિયા પર પોતાની દેશભક્તિ દર્શાવી રહ્યા છે એવામાં બોલીવૂડ સેલેબ્રિટિઝ પણ દેશભક્તિના રંગે રંગાયું છે. સદીના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચને વીડિયો પોસ્ટ કરીને સ્વતંત્રતા દિનની શુભેચ્છાઓ આપી હતી.

Continue Reading

કિંગ ખાનના દીકરાનો પાર્ટી વીડિયો થયો વાયરલ, લોકોએ કર્યો ટ્રોલ

ડ્રગ્સ કેસમાં ક્લીન ચીટ મળ્યા બાદ શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન પાર્ટી કરતો જોવા મળ્યો હતો. મુંબઈના એક નાઈટ ક્લબમાં ડ્રિંક કરી રહેલા આર્યન ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે પોતાના મિત્રો સાથે સેલિબ્રેશન કરી રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. ઘણા […]

Continue Reading

King Khan ની વધુ એક ફિલ્મનો લૂક રિલીઝ થતાં ચાહકોએ કહ્યું Blockbuster

Mumbai: બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાનની આગામી ખૂબ જ બહુચર્ચિત ફિલ્મ પઠાનનું લૂક રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મને લઈને તેના ચાહકો છેલ્લાં ઘણા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે શાહરુખ ખાને આતુરતાનો અંત આણી દીધો છે અને પઠાન ફિલ્મના લૂકને રિલીઝ કર્યો હતો.

Continue Reading