શેરબજારમાં રસાકસીનો માહોલ, શું આજે આગેકૂચ જળવાશે?

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: શેરબજારમાં સવારથી રસાકસીનો માહોલ સર્જાયો છે. કેટલાક નકારાત્મક પરિબળોને કારણે એક તબક્કે સેન્સેકસ ૫૮,૦૦૦નીનીચે સરકી ગયો હતો. જોકે, તેજીવાળા બજારને ટકાવી રાખવા મક્કમ જણાય છે. અમેરિકા અને ચીનના સંભવિત ઘસરણથી માંડી ચીન અને અમેરિકાના અર્થતંત્રની ચિંતા અને આરબીઆઇની નીતિ જાહેરાત પર નજર રાખવા સાથે બજારે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી […]

Continue Reading

સેન્સેક્સે વટાવી ૫૮,૦૦૦ની સપાટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: વિશ્ર્વબજારના તેજીના અંડરકરંટ છતાં વિરોધાભાસી ચિત્ર વચ્ચે સ્થાનિક શેરબજારે ઓગસ્ટના પ્રથમ દિવસે તેજીની ચાલ આગળ વધારી હતી અને સેન્સેક્સે ૫૮,૦૦૦ની જ્યારે નિફ્ટીએ ૧૭,૩૦૦ની સપાટી વટાવી નાંખી હતી. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સે ૫૫૪.૪૨ પોઇન્ટના ઉછાળા સાથે ૫૮,૧૨૪.૬૭ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો છે. ખાસ કરીને ઓટો, પીએસયુ બેન્ક, પાવર અને મેટલ શેરોમાં […]

Continue Reading

સેન્સેક્સે લગાવી ત્રણ મહિના ઊંચી છલાંગ

( વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: સેન્સેક્સે એક તબક્કે લગભગ ૭૦૦ પોઇન્ટની ઊંચી છલાંગ સાથે ત્રણ મહિનાની નવી ઊંચી છલાંગ લગાવી છે. સેન્ટિમેન્ટલ અસર સિવાય, કોઈ દેખીતા કારણ વગર આવેલા ઉછાળાથી રોકાણકારોને સારો લાભ થયો છે. આજ ના સત્રમાં ખાસ મેટલ અને ઓટો શેરો આગળ વધતાં બંને શેરઆંક ત્રણ મહિનાની નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ઑટો, […]

Continue Reading

સેન્સેક્સમાં ૧૦૪૧ પોઇન્ટનો જોરદાર ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ૭૫ બેસિસ પોઇન્ટનો અપેક્ષિત વધારો જાહેર થયા બાદ વિશ્ર્વબજારમાં આવેલા સુધારા સાથે સ્થાનિક શેરબજારમાં પણ સેન્ટિમેન્ટ તેજીમય બન્યું હતું અને સેન્સેક્સમાં ૧૦૪૧ પોઇન્ટનો ઉછાલો નોંધાયો હતો. નિફ્ટીએ પણ ૨૮૮ પોઇન્ટની છલાંગ લગાવી છે. ટોચના વધનાર શેરમાં બજાજ ફાઇનાન્સમાં ૧૦.૬૮ ટકાનો જોરદાર ઉછાળો નોંધાયો હતો અને ત્યાર […]

Continue Reading