ઝારખંડમાં 17 વર્ષની છોકરીને પેટ્રોલ છાંટીને સળગાવી, મોત બાદ તણાવ, કલમ 144 લાગુ, સરકારે સ્વીકારી ભૂલ

ઝારખંડના દુમકા જિલ્લામાં એકતરફી પ્રેમમાં સળગી ગયેલી ધોરણ 12ની વિદ્યાર્થિનીનું રવિવારે વહેલી સવારે સારવાર દરમિયાન મોત થયું હતું. 90 ટકા દાઝી ગયા બાદ 19 વર્ષની છોકરીને ગંભીર હાલતમાં દુમકાની ફૂલ ઝાનો મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની હાલત નાજુક જોતા ડોક્ટરોએ તેને રાંચીના રાજેન્દ્ર ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (RIMS)માં […]

Continue Reading