બ્લેક બોક્સ મોડલ પર આધારિત બિઝનેસ પર સેબીની ચોકડી

મુંબઇ: માર્કેટ રેગ્યુલેટર ધી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના ચેરપર્સન માધબી પૂરી બૂચે કહ્યું છે કે જેનું ઓડિટીંગ કે વેલિડેશન ના થઇ શકે એવા ‘બ્લેક બોક્સ’ આધારિત બિઝનેસને પરવાનગી આપવામાં નહીં આવશે. તેમણે કહ્યું હતું કે ડેટા પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રકચર હોવાથી કોઇપણ ખાનગી પાર્ટી તેની માલિક બનવાનો પ્રયાસ કરે તે સાંખી નહીં લેવાય. તેમણે […]

Continue Reading