કર્ણાટકમાં ફરી તણાવનો માહોલ: શિવમોગામાં કોમી અથડામણમાં છરી વડે હુમલો કરનાર 4ની ધરપકડ, 18 ઓગસ્ટ સુધી કર્ફ્યુ લાગુ

કર્ણાટકમાં ફરી કોમી હિંસા ફાટી નીકળી છે. કર્ણાટકના શિવમોગા શહેરમાં કથિત રીતે વિનાયક દામોદર સાવરકરના બેનર હટાવીને ટીપું સુલતાનના બેનર લગાવવાને લઈને સાંપ્રદાયિક તણાવ ઉભો થયો હતો. જે વચ્ચે એક વ્યક્તિને છરી મારવામાં આવી હતી. આ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. શિવમોગ્ગા શહેર અને ભદ્રાવતી શહેરની સીમામાં આવેલા તમામ શાળાઓ અને કોલેજો બે […]

Continue Reading