Saroj Khanએ સુશાંત વિશે શું કહ્યું હતું? તેમની દીકરીએ કર્યો ખુલાસો
બોલીવૂડના દિવંગત કોરિયોગ્રાફર સરોજ ખાનની દીકરી સુકૈનાએ હાલમાં ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી જે ચર્ચાનું કારણ બની રહી છે. તેણે પોતાની માતા સરોજ ખાનના છેલ્લા ક્ષણોની વાતો જાહેર કરી છે.
Continue Reading