વિરામ બાદ ભાદરવામાં ગુજરાતમાં ફરી મેઘમહેર, દક્ષિણ ગુજરાતમાં છવાયો વરસાદી માહોલ

Ahmedabad: ગુજરાતમાં અત્યાર સુધીમાં ચોમાસાની(Gujarat monsoon)  સિઝનનો કુલ 100 ટકાથી વધુ વરસાદ પડી ચુક્યો છે. ત્યારે એક અઠવાડિયાના વિરામ બાદ ગુજરાતમાં ફરી મેઘમહેર શરુ થઇ છે છે. આજે વહેલી સવારથી જ દક્ષીણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. સુરત, નવસારી અને ડાંગ જીલ્લા સહીત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે હજુ 5 દિવસ […]

Continue Reading