સંજય રાઉત અને તેમની પત્નીને સામસામે બેસાડી પૂછપરછ કરવામાં આવશે

પતરા ચાલ કૌંભાડ કેસમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતની મુશ્કેલી દિવસેને દિવસે વધી રહી છે. તેઓ 8 ઑગસ્ટ સુધી ઇડીની કસ્ટડીમાં છે. ઇડીએ જણાવ્યું હતું કે સંજય રાઉત તપાસમાં સહકાર નથી આપી રહ્યા. ઇડીએ તેમની પત્ની વર્ષા રાઉતને પણ સમન્સ પાઠવ્યા હતા, જે મુજબ વર્ષા રાઉત આજે EDમાં હાજર થયા છે. ED દ્વારા તેમની પૂછપરછ ચાલી […]

Continue Reading

Maharashtra Crisis: બળવાખોર ધારાસભ્યો પર સંજય રાઉતનો કટાક્ષ! કહ્યું, ક્યાં સુધી તમે ગુવાહાટીમાં છુપાશો

મહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે રવિવારે શિંદે કેમ્પના નેતાઓ પર કટાક્ષ કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ભાજપ શાસિત આસામના ગુવાહાટીમાં ક્યાં સુધી છુપાશો? એક દિવસ તો મુંબઈમાં આવવું જ પડશે.

Continue Reading