NCBના પૂર્વ અધિકારી સમીર વાનખેડેને મળી જાનથી મારી નાખવાની ધમકી!

મુંબઈ NCBના પૂર્વ ઝોનલ ઓફિસર સમીર વાનખેડેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમને આ ધમકી સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી છે. આ અંગે સમીર વાનખેડેએ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમીર વાનખેડેએ હાલમાં જ તેમનું નવું ટ્વિટર એકાઉન્ટ બનાવ્યું છે. તેમને 14 ઑગસ્ટના રોજ આ નવા એકાઉન્ટ પર જાનથી મારવાની ધમકી આપવામાં આવી […]

Continue Reading