No Entry મેં એન્ટ્રી: સાઉથની ફેમસ એક્ટ્રેસ સામંથા સાથે સલમાન ખાન કરશે રોમાન્સ

Mumbai: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન તેમના ફેન્સ માટે બેક ટૂ બેક ફિલ્મો લઇને આવી રહ્યા છે. સલમાન ખાનની ટાઇગર થ્રી અને કભી ઇદ કભી દિવાલી સાથે નો એન્ટ્રી મેં એન્ટ્રીને લઇને પણ ચર્ચાઓ થઇ રહી છે. સલમાન ખાનની આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર છે. ફિલ્મની કાસ્ટિંગને લઇને પ્લાનિંગ કરવામાં આવી રહી છે. મળેલી જાણકારી અનુસાર નો […]

Continue Reading