સલમાન ખાનને જીવનું જોખમ! પોલીસ પાસેથી હથિયારના લાયસેંસની કરી હતી અરજી, તાજેતરમાં કરી મુંબઈ પોલીસ કમિશન સાથે મુલાકાત

બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને કેટલાક દિવસો પહેલા ગેંગ્સટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ તરફથી જીવથી મારી નાંખવાની ધમકી મળી હતી ત્યારબાદ મુંબઈ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે એક્ટરના ઘરે પુછપરછ કરી. સલમાનને ધમકી મળી હતી તેમાં લખ્યું હતું કે તારી હાલત પણ સિદ્ધુ મુસેવાલા જેવી થશે. ત્યારથી સલમાન ખાનને રિસ્ક છે. તાજેતરમાં સલમાન ખાન મુંબઈના […]

Continue Reading