બિશ્નોઇ ગેંગના પ્લાન Bનો ઘટસ્ફોટ! સલ્લુમિંયાને બીજી વાર પણ મારવાનો કર્યો હતો પ્રયાસ

બોલીવૂડ સ્ટાર સલમાન ખાન પર હજુ પણ જીવનું જોખમ યથાવત્ છે. છેલ્લાં ચાર વર્ષથી બિશ્નોઈ ગેંગના ટાર્ગેટ પર રહેલા સલમાનની હત્યા કરવાના છ વાર પ્રયાસ કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. હવે પંજાબ પોલીસે આ કેસમાં નવો ઘટસ્ફોટ કર્યો છે. લોરેન્સ ગેંગે છેલ્લા ત્રણ મહિનામાં સલ્લુમિંયા પર હુમલો કરવાનો બે વા પ્રયાસ કરવામાં આવ્યો હતો. […]

Continue Reading