કોમનવેલ્થ ગેમ્સ 2022:ગોલ્ડ મેડલના આ પ્રબળ દાવેદારો મલ્ટી સ્પોર્ટિંગ ઈવેન્ટમાં ભાગ નહીં લઇ શક્યા

કોમનવેલ્થ ગેમ્સનો આજથી બર્મિંગહામમાં પ્રારંભ થઇ રહ્યો છે. આ ગેમ્સમાં ભારતમાંથી 205 ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. એમાંથી કેટલાક ખેલાડીઓ એવા છે જેમીન પાસેથી ભારતને ઘણી આશાઓ છે. તેઓ ગોલ્ડ મેડલના પ્રબળ દાવેદાર છે. આ વખતે ભારતની આશા નિખત ઝરીન, લવલિના બોર્ગોહેન, લક્ષ્ય સેન, કિદામ્બી શ્રીકાંત, પીવી સિંધુ જેવા સ્ટાર ખેલાડીઓ પાસેથી છે. બીજી તરફ […]

Continue Reading