ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલરથી નીચે, શું દેશમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે?

વૈશ્વિક મંદી વચ્ચે ભારત માટે રાહતના સમાચાર છે. કાચા તેલની કિંમતમાં ઘટાડો ચાલુ છે અને હવે તે ઘટીને 100 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો છે. છેલ્લા ટ્રેડિંગ દિવસમાં ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા બાદ ગુરુવારે પણ તેની કિંમત નીચે આવી ગઈ છે. ક્રૂડના ભાવમાં ઘટાડાને કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થવાની આશા જાગી છે.

Continue Reading

પુતિનના શર્ટલેસ ફોટોની કેનેડા-યુકેના વડા પ્રધાને ઉડાવી મજાક, કહ્યું- અમારે પણ પેક્સ દેખાડવા પડશે

G-7 શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા યુકેના વડા પ્રધાન બોરિસ જોન્સન અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો સહિતના વૈશ્વિક નેતાઓએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની શર્ટલેસ થઇને ઘોડેસવારી કરવાના જૂના ફોટોની મજાક ઉડાવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાવેરિયન આલ્પ્સમાં ત્રણ દિવસીય G-7 સમિટના પહેલા દિવસે રવિવારે જોન્સન અને ટ્રુડોએ પુતિનની મજાક ઉડાવી હતી.

Continue Reading

જી-૭ રાષ્ટ્રોના રશિયન સોનાની આયાત પર પ્રતિબંધની શક્યચાએ વૈશ્ર્વિક સોનું ઉછળ્યું

મુંબઈ: રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણના વિરોધમાં પશ્ર્ચિમના સાત રાષ્ટ્રોના સંગઠન રશિયન સોનાની આયાત પર પ્રતિબંધ મૂક્વા અંગે વિચારણા કરી રહ્યું હોવાના અહેવાલ અને જો પ્રતિબંધ મુકવામાં આવે તો સોનાના પુરવઠા પર માઠી અસર પડવાની ભીતિ હેઠળ આજે લંડન ખાતે સોનાના ભાવમાં તેજીનો કરંટ રહ્યો હોવાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે સપ્તાહના આરંભે મધ્ય સત્ર દરમિયાન ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૧૫૭નો ચમકારો આવ્યો હતો અને ભાવ પુન:

Continue Reading