ઇતિહાસમાં પહેલીવાર રૂપિયો ગગળીને રૂ.80.05 પ્રતિ ડૉલરની નીચલી સપાટીએ પહોંચ્યો

  ડોલર સામે રૂપિયોનો ગગળવાનો ક્રમ યથાવત છે. આજે ઓપનિંગમાં જ ડોલર સામે રૂપિયો ગગળીને પ્રથમ વખત રૂ.80.05 પ્રતિ ડોલરની નીચી સપાટી પહોંચ્યો હતો. રૂપિયો ગગળવાના સંકેતો ઘણા દિવસોથી દેખાઈ રહ્યા હતા પરંતુ આજે રૂપિયો પ્રતિ ડૉલર 80 રૂપિયાની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યો છે જેણે કારણે કરન્સી ટ્રેડર્સ નિરાશ થયા છે. આ સાથે આ વર્ષે […]

Continue Reading