લાલુ પ્રસાદે પણ કરી RSS પર પ્રતિબંધને માંગ, કહ્યું PFI કરતા પણ ખતરનાક સંગઠન છે, જાણો ઓવૈસી એ શું કહ્યું

દેશ વિરોધી પ્રવૃતિઓ કરવા બદલ કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા(PFI) પર 5 વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યા બાદ રાજકરણ ગરમાયું છે. PFI બાદ હવે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) પર પ્રતિબંધ લગાવવાની માંગ ઉઠી રહી છે. RJD પ્રમુખ પદ માટે નામાંકન ભર્યા બાદ લાલુ યાદવે કહ્યું કે PFIની સાથે RSS પર પણ પ્રતિબંધ લગાવવો જોઈએ. […]

Continue Reading

Ban of PFI: કોંગ્રેસના સાંસદે RSS પર પ્રતિબંધની માંગ કરી, યોગી આદિત્યનાથે કહ્યું આ નવું ભારત છે

આતંકવાદી પ્રવૃતિઓ પર તવાઈ બોલાવતા કેન્દ્ર સરકારે UAPA કાયદા હેઠળ પાંચ વર્ષ માટે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેની આનુષંગિક સંસ્થાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ માટે ગૃહ મંત્રાલય દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ મામલે નેતાઓની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ગૃહ મંત્રાલયના નિર્ણય પર કોંગ્રેસ સાંસદે RSS પર પણ પ્રતિબંધ લગાવવાની માંગ […]

Continue Reading

ગુજરાત યુનિવર્સિટીમાં RSSના કાર્યક્રમ સામે NSUIનો વિરોધ, કુલપતિને કહ્યા દલાલ

આવતીકાલે ગુજરાત યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ(RSS)નો કાર્યક્રમ યોજવાનો છે. આ કાર્યક્રમમાં સરસંઘસંચાલક મોહન ભાગવત ઉપસ્થિત રહેવાના છે. શૈક્ષણિક સંસ્થામાં રાજકીય કાર્યક્રમને પરવાનગી આપવાના આરોપ સાથે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI ના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. NSUIના કાર્યકરોએ દીવાલ પર દલાલ VCના લખાણ લખીને કુલપતિની ઓફિસમાં ધરણા પર બેસી ગયા હતા હતાં. અને આવતીકાલના કાર્યકર્મની […]

Continue Reading

કોંગ્રેસે RSSના ડ્રેસને લગતી વિવાદાસ્પદ તસવીર ટ્વીટ કરી, બીજેપી નેતાઓએ કહ્યું આ ભારત તોડો યાત્રા છે

ભારત જોડો યાત્રાની વચ્ચે કોંગ્રેસે ટ્વીટર પર એક એવી તસવીર શેર કરી છે, જેનાથી વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી RSSના ડ્રેસની આગ લાગી હોય એવી તસવીર શેર કરવામાં આવી છે, ત્યાર બાદ રાજકારણ ગરમાયું છે. આ તસવીર પોસ્ટ કરતા કોંગ્રેસે RSS-BJP પર નિશાન સાધ્યું છે. જેના જવાબમાં ભાજપના પ્રવક્તા સાબિત પાત્રાએ […]

Continue Reading

છતીસગઢના રાયપુરમાં RSSની અખિલ ભારતીય સમન્વય બેઠક, મોહન ભાગવત અને જેપી નડ્ડાએ હાજરી આપી

આજથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠકની રાયપુરના જનમાનસ ભવન ખાતે શરૂઆત થઈ છે. આ બેઠકનું ઉદ્ઘાટન સરસંઘચાલક ડો. મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેએ કર્યું હતું. આ બેઠકમાં 36 સંગઠનોના અખિલ ભારતીય પદાધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. આ બેઠકમાં વર્તમાન રાષ્ટ્રીય અને સામાજિક પરિદ્રશ્ય, […]

Continue Reading