પાલઘરમાં સ્કૂલ વેન અને બાઈકની જોરદાર ટક્કર થતાં બાઈક સવારનું મોત, 10ને ઈજા

પાલઘરઃ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં સ્કૂલ વેન અને બાઈકની ટક્કર થતાં બાઈક સવારનું મોત થયું હોવાની ઘટના સોમવારે સવારે નવ વાગ્યે બની હતી. સ્કૂલ વેન બાળકો અને શિક્ષકને લઈને સવારે પાલઘર જિલ્લા મુખ્યાલયથી દસ કિમી દૂર સત્પતિથી એક ખાનગી સ્કૂલ વેન પસાર થઈ હતી ત્યારે બાઈક સાથે જોરદાર ટક્કર થઈ જતાં વેનના ડ્રાઈવરે સંતુલન ગુમાવ્યું હતું […]

Continue Reading

મુંબઈ-નાશિક હાઈવે પર ખાડાએ લીધો બાઈક સવારનો ભોગ

મુંબઈઃ મુંબઈ-નાશિક હાઈવે પર રંજનોલી નાકા પાસેના રસ્તા પર ખાડાને કારણે એક બાઈક સવારનું મોત થયું હતું. થાણેના ઉલ્હાસ નગરમાં રહેતો 46 વર્ષનો બ્રજેશ કુમાર જાયસવાર રજનોલી નાકાથી બાઈકમાં પસાર થઈ રહ્યો ત્યારે તેણે રસ્તા પરના ખાડાને કારણે સંતુલન ગુમાવતા ખાડામાં પડી ગયો હતો દરમિયાન સામેથી પુરપાટ ગતિથી આવી રહેલા ડમ્પરે બાઈક સવારને કચડી નાંખતાં […]

Continue Reading