Bihar politics: બપોરે 2 વાગ્યે નીતીશ કુમાર 8મી વખત સીએમ તરીકે શપથ લેશે, ગૃહમાં સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરાશે

ભાજપથી(BJP) છેડો ફાડ્યા બાદ નીતિશ કુમારે RJDના અધ્યક્ષતા વાળા પક્ષોના ‘મહાગઠબંધન’ સાથે સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે. બિહારમાં(Bihar) ગઠબંધન સરકારની રચના બાદ આજે 2 વાગ્યે નીતિશ કુમાર(Nitish Kumar) મુખ્યપ્રધના તરીકે તથા તેજસ્વી યાદવ(Tejasvi Yadav) ઉપ મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે. આ દરમિયાન બિહાર વિધાનસભા ગૃહની અંદર રાજકારણ ગરમાયું છે. મહાગઠબંધનની સરકાર ગૃહમાં હાલ સ્પીકર સામે અવિશ્વાસનો […]

Continue Reading

RJD સુપ્રીમો લાલુ યાદવ સીડી પરથી પડી જતાં પટનાની હોસ્પિટલમાં દાખલ

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવને બિહારના પટનાની પારસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રવિવાર, 4 જુલાઈના રોજ, લાલુ પ્રસાદ તેમના ઘરની સીડી પર લપસી પડ્યા હતા. એમઆરઆઈ સ્કેન કરાવ્યા પછી, તેમના ખભામાં હેરલાઇન ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેમને બે મહિના માટે બેડ રેસ્ટની સલાહ આપવામાં આવી હતી. જોકે, સુગર લેવલ […]

Continue Reading

બિહારમાં ઓવૈસીને ઝટકો: AIMIMના 4 વિધાનસભ્યો પાર્ટી છોડી RJDમાં જોડાયા, RJD બિહારની સૌથી મોટી પાર્ટી બની

Maharashtra બાદ હવે બિહારમાં મોટી રાજકીય ઉથલપાથલના સંકેત મળી રહ્યા છે. અસાદુદીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ ઉલ મુસ્લિમીન (AIMIM)ના પાંચ વિધાનસભ્યોમાંથી ચાર પાર્ટી છોડીને લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ(RJD)માં સામેલ થઈ ગયા છે. આ સાથે જ બિહારમાં RJD સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. બિહારની રાજધાની પટનામાં RJD નેતા તેજસ્વી યાદવે કહ્યું, […]

Continue Reading