ગ્લેમરસ અદાઓથી રિચાએ લગાવી ઈન્ટરનેટ પર આગ, વાયરલ થઈ રહી છે તસવીરો

બોલીવૂડ એકટ્રેસ રિચા ચઢ્ઢાએ તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યો છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. વાઈટ કલરના ડિઝાઈનર શર્ટમાં તેની અદાઓ ફેન્સને દિવાના બનાવી રહી છે. વાઈટ શર્ટ પર બ્લેક સ્કર્ટ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યું છે ત્યારે આ સાથે તેણે હાથમાં બ્લિંગ્સથી ભરપૂર જ્વેલેરી પહેરી છે. રિચાની આ […]

Continue Reading