આવક વધારવા માટે IRCTCની નવી યોજના, ગ્રાહક ડેટા વેચીને 1000 કરોડ એકત્ર કરશે

ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) તેની પાસે રહેલા ગ્રાહકોના જંગી ડેટાનું વેચાણ કરીને રૂ. 1000 કરોડની આવક પેદા કરવાની યોજના બનાવી રહી છે. કોર્પોરેશને કન્સલ્ટન્ટની નિમણૂક માટે ટેન્ડર બહાર પાડ્યા છે. તાજેતરમાં રજૂ કરાયેલા ટેન્ડરમાં જણાવાયું છે કે, IRCTC પાસે ડિજિટલ ડેટાનો વિશાળ ભંડાર છે. IRCTCનું લક્ષ્ય ડિજિટલ મુદ્રીકરણ દ્વારા રૂ. 1,000 કરોડની […]

Continue Reading