ટેનિસ જગતને સેરેના વિલિયમ્સ બાદ વધુ એક ખેલાડીની ખોટ સાલસે, કરી નિવૃત્તિની જાહેરાત

સેરેના વિલિયમ્સે સન્યાસ લીધાને હજુ વધુ સમય નથી થયો ત્યાં ટેનિસ જગતને વધુ એક ઝટકો લાગ્યો છે. સ્વિટ્ઝરલેન્ડના ટેનિસ ખેલાડી રોજર ફેડરરે ગુરુવારે નિવૃત્તિની જાહેરાત કરી છે. આવતા અઠવાડિયેઆયોજિત થનારો લેવર કપ ફેડરરના કરિયરનો છેલ્લો એટીપી ટૂર્નામેન્ટ રહેશે અને તે બાદ કોઈપણ ગ્રેન્ડ સ્લેમ કે ટૂર ઈવેન્ટમાં ભાગ લેશે નહીં. નોંધનીય છે કે લેવર કપનું […]

Continue Reading