વિદ્યાર્થીઓની પ્રતિક્ષાનો અંત, મહારાષ્ટ્ર બોર્ડનું sscનું રિઝલ્ટ આવતી કાલે જાહેર થશે

મહારાષ્ટ્ર બોર્ડનું sscનું રિઝલ્ટ આવતી કાલે એટલે કે 17મી જૂને બપોરે એક વાગ્યે જાહેર થશે. મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાને ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ તેમનું રિઝલ્ટ મહારાષ્ટ્ર બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ maharesult.nic.in પર જઇને જોઇ શકશે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર બોર્ડે hscનું રિઝલ્ટ આઠમી જૂને જ જાહેર કરી દીધું હતું. હવે […]

Continue Reading

મહારાષ્ટ્ર એચએસસીનું પરિણામ જાહેર, છોકરીઓએ મારી બાજી, કોંકણ ટોપ પર, મુંબઇ છેલ્લું

મહારાષ્ટ્રનું બારમા ધોરણનું એટલે કે HSCનું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે બારમા ધોરણનું પરિણામ 94. 22 ટકા આવ્યું છે. સૌથી વધુ પરિણામ કોકણનું 97.21 ટકા અને મુંબઈનું 90.91 ટકા છે. રાજ્યનું પરિણામ 94.22 ટકા આવ્યું છે. બોર્ડની પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપવામાં આવી છે. બોર્ડના ચેરમેન શરદ ગોસાવીએ પરીક્ષા અને પરિણામ અંગે માહિતી આપી […]

Continue Reading