રિલાયન્સના પરિણામથી બજાર અસંતુષ્ટ? ઇન્ડેક્સ હેવીવેઇટ શેર તૂટવા સાથે સેન્સેકસને પણ લાગ્યો ધક્કો

મુંબઇ: રોકાણકારો રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિણામથી અસંતુષ્ટ હોવાનો અણસાર સોમવારની શેરબજારની હલચલ પરથી પ્રતિત થઇ રહ્યો છે. કંપનીના પરિણામ રોકાણકારોને પ્રોત્સાહિત ન કરી શક્યા હોય એ રીતે સવારના સત્રમાં જ તેના શેરમાં ચારેક ટકાનો કડાકો જોવા મળ્યો હતો. કંપનીએ શુક્રવારે ચોખ્ખા નફામાં ૪૬ ટકાનો વધારો નોંધાવ્યો હતો. અનુક્રમિત ધોરણે ચોખ્ખા નફામાં ૧૧ ટકાનો વધારો થયો છે, […]

Continue Reading

મુકેશ અંબાણી એશિયામાં કેરીના સૌથી મોટા બગીચાના માલિક છે: શું તમે જાણો છો?

ભારતના કુબેરપતિ મુકેશ અંબાણીનું નામ આવે એટલે આંખની સામે તેમની ટેલિકોમ, પેટ્રોલિયમ કંપની આવી જાય. બરાબર ને? કેરી સાથે તેમનો શું સંબંધ છે એ તમને જણાવું. એક સમય હતો જ્યારે રિલાયન્સની જામનગર રિફાઇનરી મોટી માત્રામાં પ્રદૂષણ કરતી હતી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી રિલાયન્સને પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી […]

Continue Reading

મુકેશ અંબાણીએ જિયો ટેલિકોમના ડિરેકટર પદેથી રાજીનામુ આપ્યું, આકાશ બન્યા નવા ચેરમેન

રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ જિયો ટેલિકોમના ડિરેકટર પદથી રાજીનામુ આપી દીધું છે. એમના દીકરા આકાશ અંબાણીને જિયોના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. કંપનીના બોર્ડે આકાશની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. જિયો દેશનું લીડિંગ 4G ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર છે. નોંધનીય છે કે મુકેશ અંબાણીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં જ કંપનીના નેતૃત્વમાં બદલાવના સંકેત આપ્યા હતા. એમણે […]

Continue Reading