શિંદે સરકારે આપી મોટી ભેટ! મહારાષ્ટ્રમાં પેટ્રોલના ભાવમાં 5 અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો ઘટાડો

મહારાષ્ટ્રની નવી બનેલી શિંદે સરકારે નાગરિકોને મોટી ભેટ આપી છે. ગુરુવારે સવારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટને ઓછું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને કારણે પેટ્રોલ અને ડિઝલના ભાવ અનુક્રમે 5 રૂપિયા અને 3 રૂપિયા પ્રતિ લિટર ઘટાડવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડીઝલ અને પેટ્રોલ પર વેલ્યુ એડેડ ટેક્સ ઘટાડવાના નિર્ણયની જાહેરાત […]

Continue Reading