સીએમ પદ માટે નામની જાહેરાત બાદ એકનાથ શિંદેની પહેલી પ્રતિક્રિયા, ફડણવીસની પ્રશંસા

ફડણવીસે મુખ્ય પ્રધાન તરીકે એકનાથ શિંદેના નામની જાહેરાત કર્યા બાદ તેમની પ્રથમ પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે મેં જે નિર્ણય લીધો તે તમે બધા જાણો છો, તમે એ પણ જાણો છો કે કઈ પરિસ્થિતિમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. હું બાળાસાહેબના હિન્દુત્વને આગળ વધારવા માટે કામ કરીશ. તમામ 50 ધારાસભ્યો સાથે છે. તેમણે કહ્યું કે […]

Continue Reading

ઉદ્ધવ ઠાકરેના રાજીનામા પર રાજ ઠાકરેની તીખી પ્રતિક્રિયા

ત્રણ અલગ-અલગ વિચારધારાવાળા પક્ષોની મહાવિકાસ અઘાડી સરકાર બનાવીને ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ એકનાથ શિંદેના બળવાના કારણે ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે રાજીનામું આપવું પડ્યું હતું. શિવસેના પ્રમુખે પાનવાળા અને રિક્ષાવાળાને આટલું બધું આપ્યા પછી પણ તેઓ સદ્ભાવનાથી વર્ત્યા નહીં, તેઓએ જ તેમની સાથે દગો કર્યો. મુખ્ય પ્રધાને ફેસબુક લાઈવ પર ખૂબ જ લાગણીસભર પણ […]

Continue Reading