વૈશ્વિક ચાંદી બે વર્ષથી વધુ નીચી સપાટીએ પહોંચતા સ્થાનિક ચાંદી રૂ. ૨૫૦૦ના કડાકા સાથે રૂ. ૫૨,૦૦૦ની અંદર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ડૉલર ઈન્ડેક્સની મજબૂતાઈ સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ચાંદીના ભાવ ઘટીને જૂન ૨૦૨૦ પછીની સૌથી નીચી સપાટીએ અને સોનાના ભાવ વધુ ૦.૩ ટકાના ઘટાડા સાથે ગત જુલાઈ ૨૧ પછીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્ય સત્ર દરમિયાન મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક […]

Continue Reading