14 વર્ષની દીકરી બની સાવકા પિતાની હવસનો શિકાર

ઉત્તર પ્રદેશના જાલોનમાં એક સાવકા પિતાએ તેની 14 વર્ષની સગીર દીકરીને એકલી જોઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પીડિતાએ તેની દાદીને આ ઘટનાની જાણ કરી હોવાથી મામલો પ્રકાશમાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર જાલૌનના એક ગામમાં યુવકે કેટલાક મહિના પહેલા વિધવા મહિલા સાથે લગ્ન કર્યા હતાં, જે બાદ મહિલા અને તેની […]

Continue Reading

મુલુંડમાં સગીર વયની સાવકી પુત્રીનું પિતાએ કર્યું જાતીય શોષણ, પિતાની ધરપકડ

મુંબઈ: મુલુંડમાં ૧૫ વર્ષની સાવકી પુત્રીનું કથિત જાતીય શોષણ કરવા પ્રકરણે પોલીસે પિતાની ધરપકડ કરી હતી. આરોપી ૨૦૨૦થી આવું દુષ્કર્મ કરતો હોવાનો આક્ષેપ પીડિતાની માતાએ ફરિયાદમાં કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી પરિવારનું ગુજરાન ચલાવવા ડ્રાઈવિંગનું કામ કરે છે. આ કેસની ફરિયાદી પત્ની અને ત્રણ સાવકી પુત્રી સાથે તે મુલુંડમાં રહેતો હતો. આરોપી અને ફરિયાદી […]

Continue Reading

હેવાનિયતની હદપાર! મધ્ય પ્રદેશમાં ત્રણ વર્ષની બાળકી સાથે ડ્રાઈવરે આચર્યું દુષ્કર્મ

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. મળચી માહિતી અનુસાર ભોપાલની ખાનગી સ્કૂલના એક બસ ડ્રાઈવરે ત્રણ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને આ ઘટનાને મહિલા અટેન્ડેન્ટે છુપાવવાની કોશિશ કરી હતી. આ મામલે સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે નવમી સપ્ટેમ્બરે બાળકીના માતા-પિતા ફરિયાદ લઈને આવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, બાળકી […]

Continue Reading

બળાત્કારની FIR નોંધવાના આદેશ સામે શાહનવાઝ હુસૈન સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

ભાજપના વરિષ્ઠ નેતા શાહનવાઝ હુસૈને તેમની સામે બળાત્કારનો કેસ નોંધવાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી સપ્તાહમાં સુનાવણી કરશે. બુધવારે, દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસને 2018ના કેસમાં એફઆઈઆર નોંધવા અને ત્રણ મહિનામાં તપાસ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટની જસ્ટિસ આશા મેનનની બેન્ચે આ કેસમાં એફઆઈઆર ન નોંધવા બદલ પોલીસની ભારે […]

Continue Reading

સુરતના પિતાએ બાપ-દીકરીનો સંબંધ લજાવ્યો! દીકરી પર દુષ્કર્મ આચર્યા બાદ પ્રેગ્નેન્ટ થતાં ભાંડો ફૂટ્યો

સુરતમાં પિતાએ બાપ-દીકરીના સંબંધને લજાવ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરા પર સાવકા બાપે દુષ્કર્મ આચર્યું હતું. બે વર્ષથી ધમકી આપીને સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરતા હવસખોર પિતાની ધરપકડ કરવામા આવી છે. પોલીસે આપેલી માહિતી મુજબ 44 વર્ષની વિધવા મહિલાએ 30 વર્ષના પુરુષ સાથે બીજા […]

Continue Reading