કપૂર પરિવાર કરશે આલિયા-રણબીરના બાળક માટે પૂજા

બોલીવૂડના સૌથી ફેવરિટ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે આ વર્ષે 14 એપ્રિલે પરિવાર અને મિત્રોની હાજરીમાં વાસ્તુ હાઉસમાં સાદાઇથી લગ્ન કર્યા હતા. લગ્ન પછી આ કપલે સોશિયલ મીડિયા પર સારા સમાચાર શેર કર્યા હતા અને જણાવ્યું હતું કે તેઓ જલ્દી જ માતા-પિતા બનવાના છે. ચાહકો માટે તે એક મોટું આશ્ચર્ય હતું. લગ્નના ત્રણ મહિના […]

Continue Reading