આલિયા ભટ્ટની પ્રેગ્નેન્સી જાહેર થયા બાદ કોન્ડોમ કંપનીએ આપી મજેદાર પ્રતિક્રિયા, જાણીને તમે પણ હસી પડશો

Mumbai: અભિનેત્રી આલિયા ભટ્ટની પ્રેગ્નેન્સીના સમાચાર મળ્યા બાદ તેના પરિવાર તથા ચાહકોમાં ખુશીનો માહોલ છે. બોલીવૂડ સેલેબ્રિટીઝ સોશિયલ મીડિયાના માધ્યમથી શુભકામનાઓ આપી રહ્યા છે ત્યારે કોન્ડોમ બનાવતી કંપનીએ પણ મજેદાર પ્રતિક્રિયા આપી છે. નોંધનીય છે કે આ કંપની તેની યુનિક એડવર્ટાઈઝિંગને જાણીતી છે. આ કંપનીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે મહેફિલમાં તેરી, હમ […]

Continue Reading

કપૂર ખાનદાનમાં આપી ખુશખબરી, આલિયા ભટ્ટને સારા દિવસો જાય છે

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ માતા બનવાની છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચાહકોને આ ખુશખબર આપી છે.
આલિયાના ગર્ભવતી હોવાના સમાચાર જાણીને ચાહકો ખૂબ જ ખુશ થઈ ગયા છે. કપૂર પરિવારમાં એક નાનો સભ્ય આવવાનો છે. આલિયાએ હોસ્પિટલના અલ્ટ્રાસાઉન્ડની તસવીર શેર કરી છે. તેણે અલ્ટ્રાસાઉન્ડની સ્ક્રીન પર હાર્ટ ઇમોજી પોસ્ટ કરી છે.

Continue Reading

કપૂર ખાનદાનના આ સ્ટારને આજે પણ થાય છે અફસોસ! કારણ જાણીને તમે પણ થશો આશ્ચર્યચકિત

બોલીવૂડનો ચોકલેટી બોય રણબીર કપૂર હાલમાં પોતાની ફિલ્મ ’બ્રહ્માસ્ત્ર’ અને ’શમશેરા’ને કારણે ચર્ચામાં છે. રણબીરે તેની કારકિર્દીમાં સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. અત્યાર સુધી તેણે જે પણ ફિલ્મો સાઈન કરી છે તે ખૂબ જ સમજી વિચારીને કરી છે. આ જ કારણ છે કે તેણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો રિજેક્ટ પણ કરી છે. તેણે […]

Continue Reading

Brahmastra ફિલ્મમમાં બિગ બીનો લૂક થયો Reveal! જોઈ લેજો બચ્ચનનો દમદાર અંદાજ

આ વર્ષની સૌથી બહુચર્ચિત ફિલ્મોમાંની એક એવી બ્રહ્માસ્ત્રને લઈને મોટી ખબર સામે આવી રહી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બાદ હવે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો લૂક જાહેર કરવામાં આવ્યો છે.
બિગ બીનો આ લૂક ખૂબ જ દમદાર દેખાઈ રહ્યો છે. કરણ જોહર, આલિયા ભટ્ટ અને અયાન મુખર્જીએ બિગ બીની તસવીર શેર કરી છે. ફિલ્મમાં બિગ બી ગુરુનું પાત્ર ભજવી રહ્યા છે. 

Continue Reading