રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના કેશિયરે ચાલાકીથી રૂ. 71 લાખની ઉચાપત કરી, ગ્રાહક અને મેનજરની નકલી સહી કરી નાણા ઉપાડતો હતો

રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના કેશિયરે ખાતાધારકને જાણ ન થાય એ રીતે લાખોની ઉચાપત કરી હોવાનું બહાર આવતા હોબાળો મચી જવા પામ્યો છે. બેંક અધિકારીઓએ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે આરોપી કેશિયર વિકાસ લાખાણી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આરોપી વિકાસ લાખાણી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ધોરાજી ખાતેની વડોદર શાખામાં કેશિયર તરીકે […]

Continue Reading

રાજકોટમાં પોલીસકર્મીની લુખ્ખાગીરી: ઈંડાની લારીએ નાસ્તો કર્યા બાદ માલિકે રૂપિયા માંગતા માર માર્યો, 12 વર્ષના માસુમને પણ ધોકા માર્યા

ખાખી વર્દીને શરમાવે એવી કરતૂતો માટે રાજકોટ પોલીસ પંકાયેલી હોવાનું માનવામાં આવે છે. જમીન દબાણમાં કમીશન, લાંચ, બનાવટી પુરાવાઓના કોભાંડ બાદ રાજકોટ પોલીસના જવાનની વધુ એક નિંદનીય ઘટના સામે આવી છે. રવિવારે રાત્રે ક્રાઇમ બ્રાંચનો પોલીસ જવાન તેના સાત મિત્ર સાથે હેમુગઢવી હોલ પાસે ઇંડાંની લારીએ નાસ્તો કરવા આવ્યો હતો. નાસ્તો કર્યા બાદ ઇંડાંની લારીના […]

Continue Reading

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી: અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, રાજ્યમાં આગામી ચાર દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી

આગામી ચાર દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી ભારે ઉકળાટ અને બફારા બાદ ચોમાસાની ગુજરાતમાં એન્ટ્રી થઇ ગઈ છે. અમરેલી જિલ્લામાં ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારથી જ રાજકોટ અને ગોંડલ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ હાલમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મહીસાગર અને ખેડા જિલ્લામાં બુધવાર સાંજે […]

Continue Reading

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ગુજરાત ભરમાં ભવ્ય ઉજવણી, લાખો ગુજરાતીઓએ કર્યો યોગાભ્યાસ, જુઓ તસ્વીરો

આજે ૨૧ જુનના દિવસે સમગ્ર વિશ્વમાં ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઇ છે. ત્યારે ગુજરાતીઓએ પણ વિવિધ સ્થળો પર યોગાભ્યાસ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. ગુજરાત યોગ બોર્ડ દ્વારા રાજ્યના ૭૫ આઇકોનિક સ્થળ પર યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં […]

Continue Reading

રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

રાજકોટમાં રવિવારે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતાં. શહેરમાં વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ પડતાં રસ્તાઓ જળબંબાકાર બન્યા હતાં. નોંધનીય છે કે રાજકોટમાં રેકોર્ડબ્રેક ગરમીથી ત્રાહિમામ પોકારી રહેલા લોકોને વરસાદને કારણે ઠંડકનો અનુભવ થયો હતો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો થતાં પાંચ વાગ્યા પછી ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ સિટી સહિત ગ્રામીણ વિસ્તારોમાં પણ સારો વરસાદ […]

Continue Reading