રાજકોટમાં પોલીસકર્મીની દાદાગીરી: શાપર પોલીસના ASIએ હોટેલ માલિકને લાકડી વડે ઢોર માર માર્યો, કોર્ટે તપાસ રીપોર્ટ મંગાવ્યો
Rajkot: રાજકોટમાંથી ફરીથી પોલીસની દાદાગીરીના દ્રશ્યો સામે આવ્યા છે. શાપર પોલીસ સ્ટેશનના ASIએ કોઈ દેખીતા કારણ વગર એક હોટેલ સંચાલકને લાકડી વડે ઢોર માર માર્યો હતો. જેના CCTV ફૂટેજનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસ કર્મી પર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હોટલ માલિક જાવિદભાઇ ગુર્જર દ્વારા શાપર પોલીસ સ્ટેોશનમાં ફરજ બજાવતા ASI પ્રભાત બાલસરા […]
Continue Reading