તૈયાર રહેજો, ફરી મેઘરાજા વરસશે! મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં થશે ભારે વરસાદ

દેશભરમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે. પહાડી વિસ્તારોથી લઈને દક્ષિણ ભારત સુધી વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે નવી આગાહી કરી છે. હવામાન ખાતાએ જણાવ્યાનુસાર મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી મોનસૂન એક્ટિવ રહેશે. ખાસ કરીને વિદર્ભ, કોંકણ અને ગોવામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી […]

Continue Reading

મુંબઈગરા ફરી એકવાર છત્રી રેઈનકોટ તૈયાર રાખજો! આગામી ચાર-પાંચ દિવસ મધ્યમથી હળવા વરસાદની આગાહી

મુંબઈ: સાંતાક્રુઝ વેધશાળા દ્વારા ૧૨૪૪ મી.મી. વરસાદની નોંધ સાથે જુલાઈ મહિનાનો અંત આવ્યો, જે નોંધાવે છે કે એક દાયકામાં જુલાઈમાં આ ચોથો સૌથી વધુ વરસાદ છે. છેલ્લાં ૧૦ વર્ષ પર નજર કરીએ તો ૨૦૨૦માં ૧૫૦૨.૬ મી.મી., ૨૦૧૯માં ૧૪૬૪.૮ મી.મી. અને ૨૦૧૪માં ૧૪૬૮.૫ મી.મી. જ્યારે ૨૦૨૨માં ૧૨૪૪ વરસાદ નોંધાયો હતો. દરમિયાન આગામી ચાર-પાંચ દિવસ મધ્યમથી હળવો […]

Continue Reading

રેઈનકોટ ખરીદતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, તમને કૂલ અને સ્માર્ટ લુક મળશે

ચોમાસામાં વરસાદથી બચવા માટે ઘણા લોકો રેઈનકોટનો સહારો લે છે. જોકે, રેઈનકોટ પહેર્યા પછી, તમારો ડ્રેસ સંપૂર્ણપણે ઢંકાઇ જાય છે. જેના કારણે તમારે તમારી સ્ટાઈલ સાથે સમાધાન કરવું પડે છે. આવી સ્થિતિમાં, જો તમે ઇચ્છો તો, રેઇનકોટના પ્રકાર, ફિટિંગ, લંબાઈ અને રંગ પર ધ્યાન આપીને, તમે તમારી જાતને વરસાદથી બચાવી શકો છો અને રેઇનકોટમાં સ્માર્ટ […]

Continue Reading

મહારાષ્ટ્રમાં મેઘકહેર, વરસાદને કારણે સ્થિતિ વિકટ, અત્યાર સુધીમાં 102 લોકોએ જીવ ખોયા

મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. દરમિયાન 1 જુલાઈથી અત્યાર સુધીમાં કુલ 102 લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ શુક્રવારે એક રિપોર્ટમાં આ જાણકારી આપી હતી. આ સંખ્યા પહેલી જુલાઇથી ચૌદમી જુલાઇ વચ્ચે નોંધવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકોના મોત થયા છે, જેમાં બુલઢાણા, […]

Continue Reading

Mumbai Rain! વરસાદમાં ફસાયેલા મુંબઈગરા માટે પાલિકા લેશે બેસ્ટ અને એસટીની મદદ,, BMC કમિશ્નરે અધિકારીઓને આપ્યા આદેશ

Mumbai: મુંબઈમાં છેલ્લાં કેટલાક દિવસોથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વસાદને કારણે ફસાયેલા રાહદારીઓ માટે પરિવહનની પર્યાયી વ્યવસ્થા કરવાનો આદેશ સીએમ એકનાથ શિંદેએ મુંબઈ મહાનગરપાલિકાને આપ્યો છે. જે બાદ ગુરુવારે એક બેઠકમાં પાલિકા કમિશનર ઈકબાલ સિંગ ચહલે અધિકારીઓને બેસ્ટ અને એસટી સાથે મળીને SOP તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. મુંબઈગરાની સુવિધા માટે બેસ્ટ વધારાની […]

Continue Reading

ચોમાસામાં ડાયટને રાખો કન્ટ્રોલમાં, નહીં તો રહેશો નુકસાનમાં, જાણો શું ખાવું જોઈએ શું નહીં

ચોમાસાની સિઝનમાં પ્રદૂષિત પાણીને કારણે આપણા પાચનતંત્ર પર ગંભીર અસર પડે છે અને રોગ પ્રતિકારક શક્તિ નબળી થાય છે, જેને કારણે જાત જાતની બિમારી થવાના ચાન્સેસ વધી જતા હોય છે. આયુર્વેદમાં જણાવાયું છે કે ઋતુ મુજબ ડાયટ લેવામાં આવે તો મોસમી બિમારીઓથી છુટકારો મળે છે. વરસાદની સિઝનમાં પાલક, મેથી, રિંગણા, કોબી જેવી શાકભાજી ખાવી જોઈએ […]

Continue Reading

કચ્છમાં મેઘકહેર! અંજાર, નખત્રાણા અને ભુજ જેવા તાલુકાઓ બેટમાં ફેરવાયા

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર મેઘકહેરમાં રૂપાંતરિત થઈ રહી છે. અમદાવાદ, વલસાડ, નવસારી, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં અનરાધાર વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયા હોવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કચ્છમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર કચ્છમાં સિઝનનો 80 ટકા વરસાદ પડ્યો છે. લખપતમાં સીઝન કરતાં દોઢ ગણો એટલે […]

Continue Reading

મેઘરાજાએ સૌરાષ્ટ્રને ધમરોળ્યું: રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ, જામકંડોરણા પાસે ફોફળ નદીનો પૂલ ધોવાઇ ગયો

છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યા છે. કોડીનાર અને સુત્રાપાડામાં જળબંબાકારની સ્થતિ છે. ત્યારે આજે વહેલી સવારથી જ રાજકોટ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ગોંડલના તાલુકામાં મુશળધાર વરસાદ પડતા નદીઓ ગાંડીતૂર બની છે. રાજકોટના જામકંડોરણા પાસેની ફોફળ નદીમાં ભારે પ્રવાહથી પૂલ તૂટી પડ્યો હતો. પૂલ તૂટતા વાહન વ્યવાહર ખોરવાઈ […]

Continue Reading

દેશભરમાં ચોમાસું સક્રિય, અનેક રાજ્યોમાં ભારે વરસાદ

Mumbai: ચોમાસું આખા દેશમાં સક્રિય થઈ ગયું છે ત્યારે આગામી ચાર દિવસમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. દિલ્હી, મુંબઈ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે મંગળવારે દિલ્હી માટે યલો એલર્ટ અને બુધવારે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.     મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં […]

Continue Reading