ત્રણ દિવસ મહારાષ્ટ્રમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા! આ વિસ્તારોમાં અતિભારે વર્ષાની આગાહી

ભારતીય હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ માટે વીજળીના કડાકા ભડાકા સાથે મહારાષ્ટ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં જુલાઇની શરૂઆતથી ચાલુ થયેલો વરસાદ જુલાઇના મધ્ય સુધી ચાલુ રહ્યો હતો જેના કારણે રાજ્યમાં અનેક ઠેકાણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. ત્યાર બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદનું જોર થોડું ઘટ્યું હતું. હવે હવામાન વિભાગે આગાહી કરી છે […]

Continue Reading