થાણેથી લઇને રાયગઢ સુધી લાગ્યા પોસ્ટર: બાળાસાહેબ ઠાકરે સાથે એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરેની તસવીર ગાયબ

શિવસેનાના ધારાસભ્યોની બળવાખોરી બાદ મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકાર સંકટમાં મૂકાઇ છે. ગુવાહાટીમાં એકનાથ શિંદે સાથે શિવસેનાના 37, અપક્ષ નવ અને પ્રહાર જનશક્તિ પાર્ટીના બે ધારાસભ્ય હોટલમાં રોકાયેલા છે. એ હિસાબે હાલમાં 48 ધારાસભ્ય એકનાથ શિંદેના સમર્થનમાં છે, જયારે વધુ આઠ ધારાસભ્ય મુંબઈથી નીકળી ચૂક્યા છે. આમાંથી ત્રણ શિવસેનાના ધારાસભ્ય અને પાંચ અપક્ષ છે. એવામાં બે […]

Continue Reading