બકરી ઇદના દિવસે ન થાય ગાયોનો વધ, ખાતરી કરો- વિધાનસભા અધ્યક્ષે ડીજીપીને લખ્યો પત્ર

મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે રાજ્યના ડીજીપી (ડિરેક્ટકર જનરલ ઓફ પોલીસ) રજનીશ સેઠને પત્ર લખીને એની ખાતરી કરવાનો નિર્દેશ આપ્યો છે કે 10મી જુલાઇએ બકરી ઇદના દિવસે ગાયોનો વધ કરવામાં ન આવે. મહારાષ્ટ્રમાં બકરી ઇદના દિવસે ગૌ હત્યા રોકવાની માગણી વિશ્વ હિન્દુ પરિષદે નાર્વેકરને કરી હતી. મહારાષ્ટ્રના ડીજીપીને લખેલા પત્રમાં સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું છે […]

Continue Reading

દીપક કેસરકર કેવા સારા પ્રવક્તા બની ગયા, અમે જે શીખવ્યું તે વેડફાઈ ગયું નથી, ગિરીશ હજી રડી રહ્યો છે : અજિત પવારની ફટકાબાજી

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા સત્તા સંઘર્ષમાં મહાવિકાસ આઘાડી અને ભાજપ-એકનાથ શિંદે જૂથ સતત એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. બંને પક્ષો એકબીજાની ટીકા કરતી વખતે આકરી ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા. તેથી મહારાષ્ટ્રમાં રાજકીય વાતાવરણ ખૂબ જ ગરમ હતું. રવિવારે પણ વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણીને લઈને ગૃહમાં કંઈક અંશે તંગદિલીભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. […]

Continue Reading

ભાજપના ઉમેદવાર રાહુલ નારવેકર મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે શિંદે જૂથને વધુ એક મોટી જીત મળી છે. વાસ્તવમાં, ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકરે સ્પીકર પદની ચૂંટણીમાં જીત મેળવી છે અને તેઓ વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. તેમને 164 મત મળ્યા છે. બીજી તરફ વિપક્ષના ઉમેદવાર રાજન સાલ્વી ચૂંટણી હારી ગયા છે. તેમને માત્ર 107 વોટ મળ્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભાની […]

Continue Reading

Maharashtra Speaker Election: BJPના રાહુલ નાર્વેકર સામે MVAએ ShivSenaના રાજન સાળવીને મેદાનમાં ઉતાર્યા

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના બળવાખોર એકનાથ શિંદે જૂથે સાથે મળીને સરકાર બનાવી છે, પરંતુ હવે 3 જુલાઈએ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ માટે ચૂંટણી યોજાશે.

Continue Reading