પોતાના જ લગ્નના દિવસે ટલ્લી હતી આ અભિનેત્રી, નવાઝુદ્દીન સિદ્ધિકીની અભિનેત્રીએ લગ્નનો કર્યો ઘટસ્ફોટ

લગ્ન એક એવો પ્રસંગ છે જેની યાદોને કેમેરામાં કેદ કરીને આજીવન સાચવી લેવાય છે. ઘણા લોકો પાસે તેમના લગ્નની અઢળક તસવીરો હશે જ, પરંતુ બોલીવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટે પાસે લગ્નની એક પણ તસવીર નથી. હાલમાં જ રાધિકાએ તેના લગ્ન અંગે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, મારા પાસે લગ્નની એકપણ તસવીર નથી. 10 વર્ષ પહેલા તેણે […]

Continue Reading