યુકેના વડાપ્રધાન પદના જંગના ઉમેદવારો જીત માટે ભારતીય સંસ્કૃતિના શરણે

યુકેના વડાપ્રધાન પદ માટેના જંગમાં ભારતીય મૂળના ઋષિ સુનક અને બ્રિટનના લિઝ ટ્રુસ મેદાનમાં છે. વડાપ્રધાન પદ જીતવા માટે કે પછી ધાર્મિક માન્યતાને કારણે ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિએ ગૌ-પૂજા કરી હતી તેમના ગૌ-પૂજનનો વીડિયો અને ફોટા સોશિયલ નેટવર્ક પર જોવા મળતા હતા જે જોઈને વિશ્વભરમાં હિન્દુઓ અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર કરનારાઓએ તેમની […]

Continue Reading