South Star સુર્યા પહેલા માધવનને ઓફર કરવામાં આવી હતી ‘ગજની’ની ઓરિજનલ ફિલ્મ, પરંતુ…

બોલીવૂડ અને સાઉથ સ્ટાર આર. માધવને તાજેતરમાં સાઉથ એક્ટર સુર્યા સાથે લાઈવ સેશન કર્યું હતું. દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે સુર્યા પહેલા તેને ફિલ્મ ‘ગજની’ ઓફર કરવામાં આવી હતી, પરંતુ ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ ન આવવાને કારણે તેણે ફિલ્મ રિજેક્ટ કરી દીધી હતી. આ સાથે માધવને સૂર્યાના વખાણ પણ કર્યા હતા.

Continue Reading