Pushpa-2માં ડેબ્યુ કરશે આ સ્ટારકિડ

| Film |

અલ્લુ અર્જુનની Pushpa- The ruleની રાહ દર્શકો જોઈ રહ્યા છે

| Film |

2021માં આવેલી Pushpa- The Riseની સિક્વલ છે આ ફિલ્મ

| Film |

ફિલ્મમાં અલ્લુનો લૂક જોઈને દર્શકોની ઈન્તેઝારી ઔર વધી ગઈ છે

| Film |

ત્યારે પેન ઈન્ડિયા ફિલ્મ વિશે એક વધારે ઈન્ટરેસ્ટિગ ન્યૂઝ આવ્યા છે

| Film |

આ ફિલ્મથી અલ્લુ અર્જુનનો દીકરો Ayan Allu Arjun પણ કરશે ડેબ્યુ

| Film |

આ ફિલ્મમાં અયાન પિતા સાથે એક્ટિંગ કરતો જોવા મળશે

| Film |

અયાન Shahrukh Khanનો મોટો ફેન છે

| Film |

તેનાં ગીત લૂટ પૂટ ગયા સાથેનો વીડિયો પણ વાયરલ થયો હતો.

| Film |