પંજાબની રાજનીતિ: કેપ્ટન અમરિન્દર સિંહની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીમાં વિલય કરશે

પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ લંડનથી પરત ફર્યા બાદ ઔપચારિક રીતે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી, ભારતીય જનતા પાર્ટીમાં વિલીનીકરણ કરવા જઈ રહી છે. પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા એટલે કે ગયા વર્ષે અમરિંદર સિંહે એક નવી પાર્ટી બનાવી હતી. કેપ્ટનની ઉંમર 80 વર્ષની છે અને આવા વ્યક્તિને ભાજપમાં ટિકિટ આપવામાં આવતી નથી, તેથી જ કેપ્ટન અમરિંદરે અલગ પાર્ટી બનાવી છે.

Continue Reading

અમદાવાદની સગીરા ઇન્સ્ટાગ્રામ પર મુલાકાત બાદ પ્રેમી પાસે પાકિસ્તાન બોર્ડર નજીક પહોંચી ગઈ, પોલીસ પરત લાવી

Ahmedabad: Social Mediaના માધ્યમથી મળેલા પ્રેમીઓ ભાગી જવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે અમદાવાદમાં પણ આવી જ એક ઘટના બની છે. અમદાવાદમાં રહેતી ૧૭ વર્ષીય સગીરા ઇન્સ્ટાગ્રામ પર પંજાબના એક યુવાનને મળી હતી જેને મળવા સગીરા ઘરેથી ભાગીને પાકિસ્તાન બોર્ડર સુધી જતી રહી હતી. લગ્ન માટે અપૂરતી ઉંમર હોવાને કારણે પોલીસ દ્વારા કાર્યવાહી કરીને તેને […]

Continue Reading

સિદ્ધુ મુસેવાલાના માતા-પિતા અમિત શાહને મળ્યા, ગૃહ પ્રધાને ગાયકના નિધન પર શોક વ્યક્ત કર્યો

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાના માતા-પિતા આજે ચંદીગઢમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. આ દરમિયાન દિવંગત ગાયકના પિતા ભાવુક થઈ ગયા હતા. 10 થી 15 મિનિટ સુધી ચાલેલી આ બેઠક દરમિયાન મુસેવાલાના પરિવારજનોએ ગૃહપ્રધાન પાસે હત્યા કેસમાં ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી. તેજ સમયે, ગૃહમંત્રીએ સિંગરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પંજાબના […]

Continue Reading