સાહેબ, આ પોપટના શોરથી પરેશાન થઈ ગયો છું! આ ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા પુણેના વૃદ્ધ

લોકો પોલીસ પાસે ઘણી વાર ખૂબ જ અજીબોગરીબ ફરિયાદ લઈને પહોંચતા હોય છે. મહારાષ્ટ્રના પુણેમાં આવો જ એક મામલો સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ પોપટથી પરેશાન હોવાની ફરિયાદ લખાવી છે. પાડોશીના ઘરનો પોપટ ખૂબ જ અવાજ કરતો હતો જેને કારણે ફરિયાદીએ ત્રાસીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે મળતી માહિતી અનુસાર પુણેના શિવાજીનગરમાં […]

Continue Reading

પુણેમાં ઉદય સામંતની કાર પર હુમલો, ઉદ્ધવ ઠાકરેના વફાદાર સહિત પાંચની ધરપકડ

મંગળવારે પુણેમાં ઘણી રાજકીય ગતિવિધિઓ જોવા મળી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અહીં આવ્યા હતા અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના આદિત્ય ઠાકરે પણ પુણે શહેરમાં હતા. બંનેએ વિવિધ સ્થળોએ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. એ સમયે શિંદના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા બળવાખોર નેતા ઉદય સામંતની કાર પર પુણેના કાત્રજ નજીક હુમલો કરવામાં આવ્યો હતો.આ ઘટનામાં ઉદય […]

Continue Reading

બાલ બાલ બચે! પુણેમાં ભારતીય વાયુ સેનાનું ટ્રેનર વિમાન ક્રેશ, મહિલા પાયલટનો આબાદ બચાવ

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ઈંદાપુર વિસ્તાનના કદબનબાડીમાં ભારતીય વાયુ સેનાનું એક ટ્રેનર વિમાન ક્રેશ થયું હોવાની જાણકારી મળી છે, આ ઘટનામાં મહિલા પાયલટને મામૂલી ઈજા પહોંચી છે. કહેવાઈ રહ્યું છે ટેક્નિકલ ખામી સર્જાતા આ અકસ્માત સર્જાયો છે. દુર્ઘટના બાદ સ્થાનિક લોકોની મદદથી મહિલા પાયલટની સારવાર શરી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મહિલા પાયલટને ગંભીર ઈજા […]

Continue Reading