જમ્મુ-કાશ્મીર ફરી લોહીલુહાણ: પુલવામામાં આતંકવાદીઓએ સબ ઈન્સ્પેક્ટરની ઘરમાં ઘૂસીને હત્યા કરી

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ દ્વારા હત્યાનો સિલસિલો ફરી શરુ થયો છે. આતંકીઓએ પુલવામામાં વધુ એક હત્યાને અંજામ આપ્યો છે. પુલવામામાં સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જવાનને ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. આતંકીઓએ ઘરમાં ઘૂસીને સબ ઈન્સ્પેક્ટર ફારૂક અહેમદ મીરને નિશાન બનાવ્યા હતા. મળતી માહિતી મુજબ મોડી રાત્રે આતંકીઓ દ્વરા સબ ઈન્સ્પેક્ટર ફારૂક અહેમદનું તેમના ઘરમાંથી […]

Continue Reading