સાઉથ સ્ટાર વિજય દેવરાકોંડાએ પોતાની સિમ્પલિસિટી અંગે કર્યો ખુલાસો, કહ્યું કે…

દક્ષિણી અભિનેતા વિજય દેવેરાકોંડાની ફિલ્મ ‘લાઇગર’ 25 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. વિજય દેવેરાકોંડા હાલમાં તેની ફિલ્મ લાઇગરના પ્રમોશનમાં વ્યસ્ત છે. ‘લાઇ ગર’માં વિજય દેવરાકોંડા સાથે અનન્યા પાંડે લીડ રોલમાં જોવા મળશે. બંને સ્ટાર્સ ફિલ્મના પ્રમોશન માટે દેશના ખૂણે-ખૂણે ફરી રહ્યા છે. આ દરમિયાન વિજય દેવરાકોંડાની ફેન ફોલોઈંગ પણ સતત વધી રહી છે. ‘લાઇગર’ના પ્રમોશન […]

Continue Reading