કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ફરી એકવાર કોવિડ પોઝીટીવ થયા

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ફરી એકવાર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. પ્રિયંકા ગાંધીએ પોતે ટ્વીટ આ માહિતી આપી હતી. તેણે ટ્વીટ કરીને લખ્યું કે આજે કોવિડનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે (ફરીથી!). હું ઘરે જ આઇસોલેશન રહીશ અને તમામ પ્રોટોકોલનું પાલન કરીશ. આ પહેલા પ્રિયંકા ગાંધીને જૂનમાં પણ કોરોના થયો હતો. તે વખતે પણ પ્રિયંકા […]

Continue Reading

કોંગ્રેસનો હલ્લા બોલ: પ્રિયંકા ગાંધી બેરિકેડ કૂદીને આગળ વધ્યા, દિલ્હી પોલીસે બળજબરી પૂર્વક અટકાયત કરી

કોંગ્રેસ મોંઘવારી અને બેરોજગારી સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહી છે. દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને કસ્ટડીમાં લીધા છે. તેમના ઉપરાંત શશી થરૂર, અધીર રંજન ચૌધરી, દિગ્વિજય સિંહ અને ગૌરવ ગોગોઈ સહિત કોંગ્રેસ સાંસદોની પણ અટકાયત કરવામાં આવી છે.. ત્યારે પ્રિયંકા ગાંધી સુરક્ષા કોર્ડન તોડીને આગળ વધ્યા છે. જોકે પોલીસે તેમને અટકાવ્યા હતા. તેઓ રસ્તા પર […]

Continue Reading

નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા ગાંધી ત્રીજી વખત ED સમક્ષ હાજર થયા, વિપક્ષનું સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન

કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોના ભારે વિરોધ વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે આજે ત્રીજી વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા છે. સોનિયા ગાંધી તેમની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસ પહોંચ્યા હતા. સોનિયા ગાંધીની ED દ્વારા પૂછપરછ સામે વિપક્ષ એકજૂટ થઈને સંસદ ભવન પરિસરમાં વિરોધ પ્રદર્શન કરી રહી […]

Continue Reading

નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા ગાંધી ED ઓફિસ પહોંચ્યા, કોંગ્રેસના કાર્યકર્તા અને સાંસદોનું વિરોધ પ્રદર્શન

નેશનલ હેરાલ્ડ(National Herald) કેસમાં કથિત મની લોન્ડરિંગના આરોપો બાબતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની (Sonia Gandhi) આજે બીજી વખત ED દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આજે સાંજ સુધી પૂછપરછ કરવામાં આવી શકે છે. EDએ લગભગ ત્રણ ડઝન પ્રશ્નોની યાદી તૈયાર કરી છે. સોનિયા ગાંધીની તબિયતને ધ્યાનમાં રાખીને ED હેડક્વાર્ટર ખૂબ જ સતર્ક છે, અધિકારીઓ માસ્ક […]

Continue Reading