સુરતમાં વિદ્યાર્થીઓનું યૌન શોષણ કરનાર આચાર્ય સામે ગુનો દાખલ, 200થી વધુ વિડીયો મળ્યા હોવાનો દાવો

થોડા દિવસ પહેલા સુરતના પુણાની શિક્ષણ સમિતિની શાળા નં.300ના આચાર્યની વિકૃત હરકતોનો વિડીયો સામે આવતા ભારે હડકંપ મચી ગયો હતો. શાળાનો આચાર્ય નિશાંતકુમાર યોગેશકુમાર વ્યાસ બાળકોને નાગન કરી તેનો વિડીયો બનાવી વિકૃત હરકતો કરતો હતો. આ બનાવ શિક્ષણ સમિતિની જાણમાં હોવા છતાં આચાર્ય વિરુધ યોગ્ય પગલા લેવાયા ન હતા. ત્યાર બાદ આમ આદમી પાર્ટીએ પ્રેસ […]

Continue Reading