રણવીર લઇ રહ્યો છે ગુડ ડેડી બનવાની ટ્રેનિંગ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે જલદી બાળકની કિલકારીઓ ગુંજવાની છે. જોકે, આલિયા ભટ્ટ બાળકને જન્મ આપે એ પહેલા જ રણબીર કપૂર ગુડ ડેડી બનવાની ટ્રેનિંગ લઇ રહ્યો છે.
હાલમાં આલિયા ભટ્ટ તેની પ્રેગ્નન્સીને એન્જોય કરી રહી છે. બીજી બાજુ રણબીર કપૂર બાળકોને કેવી રીતે સંભાળવા તેની ટ્રેનિંગ લઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ રણબીર કપૂરનો વીડિયો ખૂબ વાઇરલ થઇ રહ્યો છે.

Continue Reading