Monkeypox નો ખતરો સૌથી વધુ ગર્ભવતી મહિલાઓને! ભ્રુણમાં મળ્યો વાયરસ તો થઈ કસુવાવડ

દુનિયામાં કોરોનાની સાથે મંકીપોક્સનો ખતરો પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. નિષ્ણાતોએ આ મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે મંકીપોક્સની બીમારી ગર્ભવતી મહિલાઓને પણ થઈ શકે છે. તેથી ગર્ભવતી મહિલાઓને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.બ્રિટનમાં મંકીપોક્સના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોય તેવી ગર્ભવતી

Continue Reading