ગુજરાતના CMની સુરક્ષામાં ચૂક: પોરબંદરમાં મુખ્યપ્રધાનના કોન્વોયના રસ્તામાં આખલા આવી ચડ્યા

Porbandar: હર ઘર તિરંગા અભિયાન હેઠળ પોરબંદરમાં આયોજિત તિરંગા યાત્રામાં પહોંચેલા મુખ્યપ્રધાન (CM Gujarat)ભુપેન્દ્ર પટેલની(Bhupendra Patel) સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. મુખ્યપ્રધાનના કોન્વોયના રસ્તામાં બે આખલાઓ ઘુસી ગયા હતા. રાજ્યભરમાં રસ્તા પર રખડતા ગાય-આખલાઓને કારણે અવાર-નવાર અકસ્માત સર્જાયાના સમાચાર મળતા રહે છે. ત્યારે હજુ ગઈ કાલે જ કડીમાં આયોજીત તિરંગા યાત્રામા ઉપસ્થિત પૂર્વ નાયબ […]

Continue Reading