બાળકો પેદા કરવાનો સંબંધ અલ્લાહ સાથે છે, યુપીના સાંસદે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર્ર રહમાન બર્ક હંમેશા તેમના વિવાદિત નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે. ફરી એકવાર તેઓ તેમના નિવેદનને લઇને ચર્ચામાં આવી ગયા છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા વસતિ નિયંત્રણ કાયદો લાવવાને લઇને બર્કે નિવેદન આપ્યું છે કે બાળકો પેદા કરવાનો સંબંધ મનુષ્ય સાથે નથી. બાળકો પેદા કરવાનો સંબંધ અલ્લાહ સાથે છે. અલ્લાહ […]

Continue Reading